安裝中文字典英文字典辭典工具!
安裝中文字典英文字典辭典工具!
|
- Bharuch: A terrible fire broke out in a dowry company, a fire brigade . . .
ભરૂચના દહેજમાં એક બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી છે ઝઘડિયા GIDCની RFC
- Massive fire breaks out at Shweta Chemical Company in Dahej, Bharuch . . .
A massive fire has broken out in a building in Dahej, Bharuch Smoke billows into the sky as the fire broke out in the RFC company of Zaghadiya GIDC While welding, a sudden fire broke out in the storage chemical, the fire took the form of a thunderbolt,
- ભરૂચ દહેજની શ્વેતાયન કેમિકલ કંપનીમાં ભીષણ આગ, 2 કામદારો દાઝાયા
ભરૂચ : દહેજના ઉદ્યોગ વિસ્તારમાં આવેલ શ્વેતાયન કેમિકલ કંપનીમાં આજે અચાનક આગ ફાટી નીકળી હતી આગ એટલી ભીષણ હતી કે સમગ્ર આઠ માળની બિલ્ડિંગ ધુમાડાની ચપેટમાં આવી ગઈ હતી આ દુર્ઘટનામાં બે જેટલા કામદારો દાઝ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે હજી સુધી કોઈ જાનહાનીના સમાચાર નથી
- गुजरात: भरूच की फार्मा कंपनी में भीषण आग, धमाके के बाद आग की लपटों में . . .
रविवार शाम करीब 6:45 बजे हुए विस्फोट के बाद इमारत आग की लपटों में घिर गई हादसे में तीन मजदूर घायल हुए, जबकि एक कर्मचारी को रेस्क्यू कर लिया गया आग इतनी भयानक थी कि करीब सात किलोमीटर दूर तक धुएं का काला गुबार दिखाई दिया गुजरात के दहेज औद्योगिक क्षेत्र में स्थित एक फार्मा कंपनी में भीषण आग लग गई
- Massive Fire Engulfs Building in Dahej GIDC, Bharuch: Fire Brigade . . .
Massive Fire Engulfs Building in Dahej GIDC, Bharuch: Fire Brigade Battles Blaze | TV9Gujarati TV9 Gujarati 4 75M subscribers 22 views 6 minutes ago #BharuchFire #DahejGIDC #MassiveFire
- Massive fire breaks out in Bharuch’s plastic drum factory: 12 fire . . .
A major fire broke out at the Time Techno company near Uchhad village in Jambusar taluka, Bharuch district The company, which makes plastic drums, caught fire late at night
- ભરૂચ: દહેજની રોહા ડાયમેક કંપનીમાં લાગી ભીષણ આગ, કારણ અકબંધ
આગ લાગ્યાનો કોલ મળ્યા બાદ ફાયર ફાઇટર્સે (Fire brigade) મહામહેનતે આગ પર કાબૂ મેળવ્યો હતો કંપનીમાં શા માટે આગ લાગી હતી તેનું કારણ જાણવા મળ્યું નથી દહેજ (Dahej)ની રોહા ડાયકેમ કંપનીમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી આગ લાગ્યાની જાણ થતા સેફ્ટી અને હેલ્થ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી
- ભરૂચમાં દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલી ફાર્મા કંપનીમાં ભીષણ આગ, જાનહાનિ . . .
ભરૂચઃ ભરૂચ (Bharuch)માં દહેજ (Dahej) ઔદ્યોગિક વસાહતમાં આવેલી શ્વેતાયન કેમ ટેક ફાર્મા કંપની (Swetayan Chemtech Pharma Company)માં ભીષણ આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે આગનો કોલ મળતાની સાથે ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી
|
|
|